Error loading page.
Try refreshing the page. If that doesn't work, there may be a network issue, and you can use our self test page to see what's preventing the page from loading.
Learn more about possible network issues or contact support for more help.
Title details for ગીતા મંથન (Geeta Manthan) by Kishorelal Mashruwala - Available

ગીતા મંથન (Geeta Manthan)

ebook

આ જાતના આપણી નવી પેઢીના વાચકો મોટે ભાગે મૂળ 'ગીતા' સંસ્કૃતમાં નહિ વાંચી શકે. તેમ 'ગીતા'ના સળંગ અનુવાદમાં પણ એમને ઘણાખરાને રસ ન પડે તેવું બને. એવા લોકો 'ગીતા'નો આસ્વાદ જેના વડે કરી શકે એવું એક ઉત્તમ પુસ્તક કિશોરલાલ મશરૂવાળાનું 'ગીતામંથન' છે, તેનો આનંદદાયી અનુભવ મને છેક જીવનના સાતમા દાયકામાં થયો. તે આનંદમાં મારા જેવા બીજા સામાન્ય વાચકોને સહભાગી બનાવવાના હેતુથી એ પુસ્તકને ખૂબ ટૂંકાવીને સંકલિત કરવાનો આ નમ્ર પ્રયાસ છે. મૂળ પુસ્તકમાં સવા લાખ જેટલા શબ્દો હશે, તેના છઠ્ઠા ભાગ જેટલો નાનો આ સંક્ષેપ થયો છે.
આ પુસ્તક લખતી વેળાએ પોતાની દૃષ્ટિ આગળ વિચારી પણ સાધારણ ભણેલો વર્ગ જ હતો, એવું જણાવનાર લેખકે 'ગીતા'ના અઢારેય અધ્યાય વિશે મંથન કરેલું છે; તેમાંથી...

Formats

  • OverDrive Read
  • EPUB ebook

Languages

  • Gujarati