શું તમે તમારા હાલના પગારથી નાખુશ છો?
શું તમે તમારા વાર્ષિક વૃદ્ધિથી નિરાશ છો?
શું તમે "તમારો પગાર વધારવા" માટે મહેનત કરવા તૈયાર છો?
શું તમે તમારી વ્યવસાયિક કારકિર્દીમાં પ્રગતિ કરવા માંગો છો?
જો આમાંના કોઈપણ પ્રશ્નોના જવાબ હા છે, તો આગળ વાંચો.
તમે વિચાર્યું છે કે તમને જે વેતન ચૂકવવામાં આવે છે. એના કરતા તમે હાલમાં જે કામ કરી રહ્યા છો તેના માટે તમને થોડું વધારે મહેનતાણું મળવું જોઈએ ? શું તમે તમારા પગારમાં વધારો કરવા માટે અને પ્રભાવ વધારવા માટેની વિવિધ શક્યતાઓ વિશે વિચાર્યું છે?
તો મારું કહેવું છે કે હા.. તમે તમારા પગારમાં વધારો કરી શકો છો અને તેથી આ પુસ્તક તમારી કારકિર્દી ને સફળતા પૂર્વક આગળ વધારવામાં ખુબજ મદદ રૂપ થઇ...