Error loading page.
Try refreshing the page. If that doesn't work, there may be a network issue, and you can use our self test page to see what's preventing the page from loading.
Learn more about possible network issues or contact support for more help.

અમાન્ડા અને ગુમાવેલો સમય

ebook
0 of 1 copy available
Wait time: About 2 weeks
0 of 1 copy available
Wait time: About 2 weeks

Gujarati children's book. Perfect for kids practicing their Gujarati language skills.
In this children's book, you meet a girl named Amanda who has a habit of wasting her time. That is until, one day, something magical happens and Amanda finally realizes that time is the most precious thing we have – and that once it is wasted, it is lost forever. In order to get her lost time back, Amanda goes on a journey and learns to use her time wisely.
બાળકોના આ પુસ્તકમાં, તમે અમાન્ડા નામની એક છોકરીને મળો છો જેને પોતાનો સમય બગાડવાની આદત છે. આવું ત્યાં સુધી ચાલતું રહે છે જ્યાં સુધી, એક દિવસ, કંઈક જાદુઈ બનાવ બને છે અને અમાન્ડાને આખરે સમજાય છે કે આપણી પાસે જે સૌથી કિંમતી વસ્તુ છે, તે છે સમય - અને જો તે એકવાર વેડફાઈ જાય તો પછી આપણે તેને કાયમ માટે ગુમાવી દઈએ છીએ. પોતાનો ગુમાવેલો સમય પાછો મેળવવા માટે, અમાન્ડા એક યાત્રા પર જાય છે અને તેના સમયનો સમજદારીથી ઉપયોગ કરવાનું શીખે છે.

Formats

  • OverDrive Read
  • EPUB ebook

Languages

  • Gujarati

Loading